સાબરકાંઠા જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ
સાબરકાંઠા જિલ્લામાં આગામી ૧૭/૬/૨૦૨૪ નારોજ મુસ્લીમ ધર્મનો બકરી ઇદનો તહેવાર આવતો હોઇ તેમજ જુદા જુદા ઇનપુટ ધ્યાને લઇ કાયદો અને વ્યાવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સાબરકાંઠ ના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કે.એ.વાઘેલા તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સાબરકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તા્રમાં તા. ૨૮/૬/૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રે ટશ્રી તથા ગ્રામ્ય વિસ્તા૨રમાં મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રે ટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્યા સિવાય ચાર કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ પ્રતિબંધ પૂર્વ મંજૂરી લીધેલ હશે તેને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યેક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.
***********
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.