ઉનાળા નું અમૃત ગણાતી છાસ વિતરણ કેન્દ્ર માં ઉદારદિલ દાતા ઓ સંસ્થા ના સહયોગ થી વિના મૂલ્યે ૧૦૦૦ વ્યક્તિ ઓને લાભ
ઉનાળા નું અમૃત ગણાતી છાસ વિતરણ કેન્દ્ર માં ઉદારદિલ દાતા ઓ સંસ્થા ના સહયોગ થી વિના મૂલ્યે ૧૦૦૦ વ્યક્તિ ઓને લાભ
દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે તદ્દન વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર માં ૨૦૦ થી વધુ પરિવારો ના ૧૦૦૦ થી વધુ વ્યક્તિ ઓને દૈનિક સવાર ના ૭-૦૦ થી ૮-૦૦ કલાક સુધી વિના મૂલ્યે છાસ વિતરણ કરાય રહી છે ગાયત્રી મંદિર પરિસર માં ચાલતા છાસ વિતરણ કેન્દ્ર માં ઉનાળા ની કાળજાળ ગરમી માં શીતળ છાસ નું આર્થિક સૌજન્ય શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર એક માસ સુધી નું સૌજન્ય અન્નસૂયા ક્ષુધા ટ્રસ્ટ નું પાંચ દિવસ પવન જેમ્સ ના મોભી પ્રેમજીભાઈ ગોવિદભાઈ નારોલા પાંચ દિવસ નું સૌજન્ય થી પ્રાપ્ત થયેલ છે દામનગર શહેર ના જરૂરિયાત મંદ પરિવારો ને વિના મૂલ્યે છાસ કેન્દ્ર માં સેવા આપતા કિશોરભાઈ વાજા લાભુભાઈ ડાયાભાઈ નારોલા સુરેશભાઈ મકવાણા ધીરુભાઈ ગઢવી ભરતભાઇ વી ભટ્ટ દીપકભાઈ રાવળ નટુભાઈ ભાતિયા સહિત અસંખ્ય મિત્ર મંડળ ની સેવા થી વિના મૂલ્યે છાસ કેન્દ્ર માં ઉદાર સખવતી દાતા પરિવારો પ્રત્યે આભાર વ્યક્ત કરી ગિષ્મ માં અમૃત સમાન છાસ વિતરણ માં નામી અનામી વ્યક્તિ ઓ સંસ્થા ના સહયોગ થી ઉનાળા નું અમૃત ગણાતી છાસ વિતરણ કરાય રહી છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.