જીલ્લા પ્રમુખ દશરથભાઈ બારીઆએ જરૂરીયાત વ્યકિતઓને દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈ ફટાકડા વહેચી દિવાળીની ઉજવણી કરી
મહીસાગર જીલ્લામાં જીલ્લા પ્રમુખ દશરથભાઈ બારીઆ જીલ્લા પ્રમુખ પદે કાર્યભાળ સંભાળી રહેલા પાર્ટીના વિશ્ચાસુ અને દિવાળી પર્વ નિમિત્તે કાર્યકરો હોદ્દેદારો દિવાળી નિમિત્તે શુભેચ્છા મુલાકાત માટે મીઠાઈ ફુલ જેવી ચીજવસ્તુઓ ન લાવવા આહવાન કર્યું હતું ,આ સરાહનીય નિર્ણય ને લઈ અગાઉ કરેલ વસ્તી સંપર્ક ના કાર્યક્રમ વાળા ગામો માં જિલ્લાના સંતરામપુર ,કડાણા,લુણાવાડા,બાલાસિનોર,ખાનપુર અને વિરપુર તાલુકા માં મહીસાગર જીલ્લાના અનુસુચિત જાતિ મોરચા ના પ્રમુખ શ્રી દિપકભાઈ ચાવડા, સુનીલભાઈ સોલંકી , ગટુભાઈ તેમજ અન્ય મિત્રોની ટીમ સાથે મળી સમગ્ર જીલ્લા માં ૬૦ વિધવા માતાઓ સહિત ૪૩૦ જેટલા પરિવારોમાં મીઠાઈ ના પેકેટ અને બાળકો ને ફટાકડા આપવાની સાથે ભરતભાઈચૌહાણ ,અર્જુન ભાટી સહિત ના મિત્રોએ બાળકો સાથે દિવાળી પણ મનાવી હતી .. જિલ્લા ભાજપ પ્રમુખ પણ સેવા વસ્તી માં ગયા હતા .આ કાર્ય માં અજયસિંહ ચૌહાણ - પ્રધાન મંત્રી શ્રી મન કી બાત ના જિલ્લા સહ સંયોજક, જીગર ભાઈ પંડયા - જીલ્લા કાર્યાલય મંત્રી અને યુવા મોરચા ના પ્રભારી અને તેમના સેવાભાવી મિત્રો, દિગ્વિજય સિંહ સોલંકી - આચાર્ય શ્રી અને સાહિત્ય વિભાગ ના સંયોજક શ્રી ભાજપા અને કેટલાક અનામી મિત્રો કે જેમણે અદ્ર્શ્ય રહી ને સહકાર આપ્યો અને અપીલ ને સાચી ઠેરવી તેવા મિત્રો આ તમામ મિત્રો નો પ્રમુખ શ્રી એ આભાર વ્યક્ત કર્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા
આપણે પણ આવનાર તહેવારો માં આપણી આસપાસ નજર કરીએ અને એનું સ્વાભિમાન જળવાય તેમ ગળ્યું મોઢું કરાવીએ....એક સારું કામ કર્યા નો આનંદ ..આવશે આ મેસેજ શ્રી દશરથ બારીયાએ જીલ્લા ના સાધન સંપન્ન લોકો ને આપ્યો હતો અને ભેટ ન સ્વીકારતાં જરૂરિયાત મંદ લોકોને મદદ કરવી અને તેમની સાથે દિવાળી પર્વ અથવા અન્ય પર્વ ઉજવવાની વાત જિલ્લા ના બુદ્ધિ જીવી ભાઈઓ બહેનો એ વખાણી હતી અને સમરસતા ને લઈ એક સારો મેસેજ સમગ્ર જિલ્લા માં ગયો હતો.દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ સફાઈ કર્મચારી ના પગ ધુએ અને એમને સન્માનિત કરે ત્યારે આપણે પણ એ દિશામાં વિચારવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું .વડાપ્રધાન શ્રી ની પ્રેરણા થી ગુજરાત ભાજપ ના પ્રમુખ શ્રી સી આર પાટીલ દ્વારા પણ રાજ્ય ભર માં વસ્તી સંપર્ક ના કાર્યક્રમ થયા હતા મહીસાગર જીલ્લા માં પણ ૪૨ ગામો માં ભાજપા ના કાર્યકર્તા ગયા હતા અને ત્યાં તેમની સાથે બેસી હાલ ચાલ પૂછી ચા - નાસ્તો કરી પરત આવ્યા હતા. મોટે ભાગે રાજકીય લોકો ભેટ સોગાદ લેવી આપવી એ વૃતી ધરાવતા હોય છે પરંતુ ભેટ સોગાદ ન સ્વીકારી અન્યને આનંદિત કરવાનો જીલ્લા પ્રમુખ શ્રી નો વિચાર અને તેમ કરતાં પ્રજા અને વિચારશીલ શિક્ષિત સમાજ માં ખૂબ વખણાયો અને સોશ્યલ મીડિયા માં સરહના કરી હતી.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.