સાળંગપુર ભીત ચિત્રો વિવાદ મામલે ભક્તો થયા લાલ ઘુમ. - At This Time

સાળંગપુર ભીત ચિત્રો વિવાદ મામલે ભક્તો થયા લાલ ઘુમ.


કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ નીચેના ભીત ચિત્રને કાળો કલર લગાવનાર તેમજ ભીત ચિત્રો ખંડિત કરનાર વ્યક્તિનો વીડિયો આવ્યો સામે.હાથમાં ફરસી (કુહાડી) જેવુ હથિયાર લઈ ભીત ચિત્રો ખંડિત કરતા વીડિયો આવ્યો સામે.હાથમાં કાળો કલર લઈ ભીત ચિત્રો પર લગાવ્યો.હાજર પોલીસ સ્ટાફે વ્યક્તિની કરી અટકાયત.વ્યક્તિ કોણ શા માટે કર્યું તેની ચાલી રહી છે તપાસ.DYSP સહિતના અધિકારીઓ દ્વારા કરાઈ રહી છે પૂછપરછ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image