વિસાવદર માપણ અનેક બિલ્ડીંગ જર્જરીતસરકારી તંત્રમાત્ર55આસામીઓને નોટિસ આપી સન્તોષ માન્યો - At This Time

વિસાવદર માપણ અનેક બિલ્ડીંગ જર્જરીતસરકારી તંત્રમાત્ર55આસામીઓને નોટિસ આપી સન્તોષ માન્યો


વિસાવદર માપણ અનેક બિલ્ડીંગ જર્જરીતસરકારી તંત્રમાત્ર55આસામીઓને નોટિસ આપી સન્તોષ માન્યો
વિસાવદર માઅનેક જર્જરીત બિલ્ડીંગો શહેરની વચોવચમેંઈન બજારમાં આવેલીછે તેબિલ્ડિગગો આશરે 50વર્ષ પહેલા ના બાંધકામ કરેલી હોય તેવુંલોકોમાંથી જાણવા મળેલ છે ત્યારે મીડિયાદ્વારા વિસાવદર મા જર્જરીત બિલ્ડીંગ ની જાતેરૂબરૂ જયને કવરેજ કરતા અમુક બિલ્ડીંગ મા તો ઉપરનો માળનો કાટમાળ કાયદેસર નીચેના પહેલા મળેપડીગયેલ હતો તો સ્વામિનારાયણ મન્દિર ની ઉપર ની બિલ્ડીંગ મા પહેલાયુનિયન બેન્કઓફ ઇન્ડિયા હતી તો બેન્ક નુ તેબિલ્ડીંગ માંથી સ્થાણતર થયું ત્યારથી બિલ્ડીંગ માલિક દ્વારાકોઈ પણજાતની તકેદારી લેવામાં આવેલ નહીં તો વિસાવદર મા કનૈયા ચોકમાં પણ એકબિલ્ડીંગ અતિજર્જરીત થઈગયેલ છે તેવીજ રીતે વિસાવદર ના મેંઈન બજારમાં કે જ્યાંશકમાર્કિટ આવેલ છે તે જગ્યાએ પણ અતિશયજર્જરીત હાલત મા બિલ્ડીંગ આવેલ છે કાલેરાતેજ વિસાવદર ના અંધશાળા વિસ્તાર માએક જર્જરીત મકાન પડીગયેલ હતું સદનસીબે કોઈજાનહાની થયેલ નહતીપણ વિસાવદર મા જર્જરીત બિલ્ડીંગ અને દુકાનદારોને નોટિસ આપતી નગર પાલિકાપણ સલામત નથી હાલમાં વિસાવદર શહેર માકાર્યરત નગરપાલિકાની ઓફિસ છે તેપણબિલ્ડીંગ પણ જર્જરીત હાલતછેત્યારે લોકમુખે સાંભળવા મળતીચર્ચામુજબ કે નગરપાલિકા પોતાનુંબિલ્ડીંગ ની જાળવણી નથીકરીશકતું નેબીજીબિલ્ડિગઉતારીપાડવાની છે તેવું બતાવવા માટેરોડેચડીછે તો સવાલએછેકે શુવિસાવદર મા ત્રણમહિનાપહેલા કહેવા પૂરતી જે ડિમોલેશન ની કાર્યવાહી કરી ત્યારે જર્જરીત બિલ્ડીંગ ધરાવતા માલિકો ને સામાટેનોટિસ આપવામાં આવેલ નહતી કે પછીડેમોલેશન વખતે વાલાદવલા ની નીતિરાખેલ તેમ બિલ્ડીંગ ધારકો દ્વારાપણ જવાબદાર અધિકારીઓ ના ખીસાગરમ કરીદીધેલહતા એટલા માટે નોટિસ આપેલ નહતીત્યારેજૂનાગઢ ની ઘટનાબની છે અને ચારજિંદગી હોમાયગઈછેઅને તંત્રસફાળું જાગ્યુ છે અને જર્જરીત બિલ્ડીંગ ના માલિક નેબિલ્ડીંગ ઉતારી લેવાની નોટિસઆપેલછે પરંતુ શુ ખરેખર પાલિકા આવી જર્જરીત બિલ્ડીંગઉતરાવી શકશે કે પછી માત્રનોટિસઆપીને બેસીરહેછે તે જોવાનું રહ્યું
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.