સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદ મામલે મંદિર પરીસરમાં મીડિયા પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ. - At This Time

સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદ મામલે મંદિર પરીસરમાં મીડિયા પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ.


સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદ મામલલે મંદિર પરીસરમાં મીડિયા પર લગાવવામાં આવ્યો મંદિર પ્રસાસન દ્રારા પ્રતિબંધ.મીડિયામાં સતત સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદ દર્શાવવામાં આવતા મીડિયા પર લગાવવામાં આવી રહી છે રોક મંદિર પરીશરમાં વિડીયો કે બાઈટ નહિ કરવા મંદિર પ્રસાસન દ્રારા મીડિયાને કહેતા મીડિયા કર્મી ઓમાં રોષ.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.