પાલીતાણા ડેપો ખાતે ગેમાભાઈ ડાંગરનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો - At This Time

પાલીતાણા ડેપો ખાતે ગેમાભાઈ ડાંગરનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો


પાલીતાણા ડેપો ખાતે ગેમાભાઈ ડાંગરનો નિવૃત્તિ વિદાય સમારોહ કાર્યક્રમના પ્રસંગે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા,ભાજપ અગ્રણી ભગીરથસિહ સરવૈયા,ભાજપ અગ્રણી ગોપાલભાઇ વાધેલા,અજયભાઈ શેઠ અને કોંગ્રેસના માજી નગરપતિ હયાતખાન બ્લોચ,કાલ ભૈરવ પીઠનાં મંહત રમેશભાઈ શુક્લ,ભાવનગર ડીવીઝનલ કર્મચારી મંડળ ગુજરાત પ્રમુખ દિલીપસિંહ ગોહીલ, સુખદેવસિંહ જાડેજા,જયદેવસિંહ ગોહીલ,કાર્તિકભાઈ પાઠક,ચેતનસિહ,સુધીરભાઈ A.T.I.,રુષીભાઈ ગારીયાધારનાં ડિરેક્ટર પ્રભાતસિંહ,દેદરડાના સરપંચ મહેન્દ્રસિંહ સરવૈયા,શામજીભાઈ રાઠોડ,ખેગારસિહ ગોહિલ,CMSનાં પ્રદિપસિંહ ગોહિલ અને ટીમ અને પત્રકાર મિત્રો સાથે આસપાસના ગામોના સરપંચ શ્રીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાંતીભાઇ સાડીસ યુવા કમૅનિષ્ઠ પ્રતિભાશાળી ડેપો મેનેજર પદે નિયુક્ત મોરી ધનશ્યામસિહ,રાજનસિહ,મહાવીરસિંહ,મહેન્દ્રસિંહ, A.T.I.જય સોમનાથ,અજય ઉપાધ્યાય લોક લાડીલા ગેમાભાઈ ડાંગરનો નિવૃત્તિ વિદાય સમારોહ ભવ્યતા સાથે યોજાયો પાલીતાણા સ્થિત શ્રી કાલ ભૈરવપીઠ મંહત દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.