વિસાવદર આર્યસમાજ ખાતે વિના મુલ્યે નેત્રયજ્ઞ યોજોયો
વિસાવદર આર્ય સમાજ તથા રાજકોટ રણછોડદાસ બાપુ આંખ ની હોસ્પિટલ ના સહયોગથી વિનામૂલ્ય નત્રયજ્ઞન નું આયોજન થયેલું હતું તેનું દીપ પ્રાગટ્ય નારી શક્તિના પ્રતીક અનૅ સન્માન રૂપે માત્ર શ્રમિક બહેનો અને દર્દી દેવો ભવ તથા કેમ્પના ખર્ચના સહયોગી શ્રી લતાબેન વિઠલાણીએ કરતા કહ્યું હતું કે સેવાના ભાવ અને સમન્વયના પ્રતિક રૂપે દર મહિનાના છેલ્લા શુક્રવારે આર્ય સમાજ મંદિરે વિના મૂલ્યે ફેકો મશીનથી નેત્રમણી મૂકી ઓપરેશન કરી આપવામાં આવે છે તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને દવા તથા ભોજન લઈ જવા પરત મૂકી જવાની સેવા ખરેખર વંદનીય છે આ સેવા યજ્ઞમાં સહભાગી થવા બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ આ કેમ્પમાં કુલ 155 દર્દીઓની ઓપીડી થયેલ અને 48 દર્દીઓના ઓપરેશન થયેલ દરેક દર્દીઓને ફોલોઅપ માટે ડોક્ટર આર આર વેકરીયા મેંદરડા તારીખ 31 ના રોજ સવારે આઠ વાગ્યે આર્ય સમાજ મંદિરે સેવા આપશે જેથી દર્દીઓને ઓપરેશન પછીની સારવાર સેવા મળી શકે આ કેમ્પ ને સફળ બનાવવા માટે શ્રી પી ટી વૈષ્ણવ . સંદીપભાઈ પાનસરા. રામપરા. હાર્દિકભાઈ વિઠલાણી. વિજયભાઈ ભુવા, , હંસરાજભાઈ સંઘાણી પ્રેમ પરા ડી.ડી.સૉલંકી, વીરજીભાઈ.સુરાણી, નરેશ સંઘાણી સૅવા આપૅલ હતી તૅમ આ કેમ્પનું સંચાલન જીતુ પરી.ભોલેનાથ કરેલાઆર્યસમાજ વીસાવદર ના સી. વી.ચૉહાણ ની યાદી જણાવે છે
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.