ઉમરાળા તાલુકાની જાહેર જનતાને રેશન કાર્ડમાં e KYC કરાવા મામલતદાર ભીંડી દ્વારા અપીલ - At This Time

ઉમરાળા તાલુકાની જાહેર જનતાને રેશન કાર્ડમાં e KYC કરાવા મામલતદાર ભીંડી દ્વારા અપીલ


સરકારની સૂચના મુજબ તમામ રેશનકાર્ડ ધારકોના e-KYC કરવા ફરજિયાત હોઈ

*તા.૧૧/૧૧/૨૦૨૪* સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની હોય, તો આપના વિસ્તારના રેશનકાર્ડ ધારકોને નીચેની બાબતે e-kyc થતા હોય તે બાબતે સમજુત કરવા વિનંતી છે

*(૧) ગામમાં આવેલ ઇ-ગ્રામ પંચાયત ખાતે જઇ E-Kyc કરાવી કરાવી શકે છે*
*(૨) બહાર ગામ રહેતા હોય તેવા લોકો એ ઘેર બેઠા My રેશનકાર્ડ એપ થી કરી શકે છે*
*(૩) તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ઉમરાળા ખાતે રૂબરૂ આવી e-KYC કરાવી શકે છે*

ઉપરોકત બાબતે તમામ રેશનકાર્ડ ઘારકોને વહેલી તકે ઇ-કેવાયસી કરાવી લેવા સમજુત કરવા નોંઘ લેશો જે લોકોના આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તેવા લોકોને રેશનકાર્ડ તથા આઘારકાર્ડ સાથે મામલતદાર કચેરીએ રૂબરૂ આવવાનુ રહેશે ઉમરાળા મામલતદાર પી.એ.ભીંડી ની અખબારી યાદીમાં જણાવાયુ છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.