સાબરકાંઠામાં ૨૩ ઓગસ્ટ સવારે છ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધીના વરસાદની આંકડાકીય માહિતી. - At This Time

સાબરકાંઠામાં ૨૩ ઓગસ્ટ સવારે છ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધીના વરસાદની આંકડાકીય માહિતી.


સાબરકાંઠામાં ૨૩ ઓગસ્ટ સવારે છ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધીના વરસાદની આંકડાકીય માહિતી.

ઈડર :૮૫ મી.મી.

ખેડબ્રહ્મા :૩૪ મી.મી.

તલોદ :૨૪ મી.મી.

પ્રાંતિજ: ૨૮ મી.મી.

પોશીના :૬૭ મી.મી.

વડાલી :૧૯ મી.મી.

વિજયનગર :૪૫ મી.મી.

હિંમતનગર: ૧૦૪ મી.મી.

************

જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ ઇડર તાલુકામાં ૧૨૦૧ મી.મી. ત્યારબાદ બીજા ક્રમે વડાલી ૧૧૧૩ મી.મી. ત્રીજા ક્રમે હિંમતનગર ૧૦૬૯ મી.મી.ચોથા ક્રમે પોશીના ૧૦૫૯ મી.મી. પાંચમા ક્રમે વિજયનગર ૧૦૩૫ મી.મી. છઠ્ઠા ક્રમે ખેડબ્રહ્મા ૮૩૬ મી.મી.સાતમા ક્રમે તલોદ ૬૦૬ મી.મી.જયારે સૌથી છેલ્લે પ્રાંતિજ ધકેલાઈ ગયું છે જે તાલુકામાં ૫૬૯ મી.મી.વરસાદ અત્યાર સુધીમાં કુલ મિલાવીને વરસ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.