દામનગર નગરપાલિકા ના ગોબરા વહીવટ સામે જાગૃતિ નાગરિકે RTI કરી અંગત લાભો માટે થતા બેફામ ખર્ચા અંગે ધારાસભ્ય ધ્યાન આપે
દામનગર નગરપાલિકા ના ગોબરા વહીવટ સામે જાગૃતિ નાગરિકે RTI કરી અંગત લાભો માટે થતા બેફામ ખર્ચા અંગે ધારાસભ્ય ધ્યાન આપે
દામનગર નગરપાલિકા ના અધેર વહીવટ સામે જાગૃતિ નાગરિકે આર ટી આઈ કરી અગવાન ઈલીયાસ મહમદભાઈ દામનગર નગરપાલિકા કચેરી માં સભ્યો ના કહીયાગર કર્મચારી ની ભરતી હંગામી નિમણૂક તેની પાસે લેવાતું કામ હોદ્દા ભરતી મંજૂરી તેને ચૂકવાતું વેતન સહિત નગરપાલીકા હસ્તક ચાલતા જાહેર બાંધોકામો તેના ઠરાવ મંજૂરી કોન્ટ્રાકટ ટેન્ડર એજન્સી સાથે થયેલ એગ્રીમેન્ટ પેવર બ્લોક રસ્તા ના ટેન્ડર વર્ક ઓડર એગ્રીમેન્ટ ઠરાવ દરખાસ્ત વહીવટી અને તાંત્રિક મંજૂરી ચુકાવયેલ રકમ ના બિલ વાઉચરો તેમજ સ્ટ્રીટ લાઈટ અંગેની સને-૨૦૨૧ થી સને-૨૦૨૩ સુધી માં અપાયેલ નવા નળકનેકશન સહિત ની માહિતી માંગી છે દામનગર પાલિકા માં ચાલતા ગોબરા વહીવટ ની વધતી ફરિયાદો ગેરીરીતિ ઉપર પ્રાદેશિક કમિશનર કચેરી ઉચ્ચતરીય તપાસ કરી ખોટા ખર્ચ કરતા અંગત લાભો મેળવતા તંત્ર સામે શહેરીજનો માં નારાજગી સ્પષ્ટ જોવા મળી રહી છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય એ ધ્યાન આપી યોગ્ય સમાન ધોરણે જાહેર સુવિધા ઓનું સંચાલન કરાવવું જોઈ એ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.