નેત્રંગ ના વકીલ એડવોકેટ & નોટરી દ્વારા તંત્ર ને રજૂઆત કરવામાં આવી
નેત્રંગ ચાર રસ્તા થી આદર્શ નિવાસી શાળા સુધી રોડ પર ઉડતી ધૂળની ડમરીઓને લઈને સ્થાનિક વકીલે રજુઆત કરતા જવાબદાર તંત્ર દ્વારા સતત રોડ પર પાણી છંટકાવ શરુ કરાતા સ્થાનિકો સહિત રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.