મહુવામાંથી ચોરી કરેલા બાઈક સાથે બે શખ્સને એલસીબીએ ઝડપ્યાં - At This Time

મહુવામાંથી ચોરી કરેલા બાઈક સાથે બે શખ્સને એલસીબીએ ઝડપ્યાં


મહુવામાંથી ચોરી કરેલા બાઈક સાથે બે શખ્સને એલસીબીએ ઝડપ્યાં
આ બાઈક પરેશ ઢાપાને વેચવા આવ્યો હોવાની કબુલાત આપતા બન્નેને ઝડપી લઈ મહુવા પોલીસને સોંપ્યા હતા. તેમજ આ બાઈકની ચોરી અંગે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી

મહુવા બસ સ્ટેશન રોડ પાસે નંબરવિનાનું

મોટરસાયકલલઈનેઉભેલા મુસ્તુફા રફીકભાઈ સેલોત (મુળ રહે. ઓથા તા. મહુવા, હાલ રહે. સુરત) તથા પરેશ ભીખાભાઈ ઢાપા (રહે.ખાટસુરા તા.મહુવાને એલસીબીએ ઝડપી લઈ પુછપરછ કરતા મુસ્તુફા નામના શખ્સે આ બાઈક નવા ગામ, સુરભી સોસાયટીના પાર્કિંગમાંથી ચોરી કરી હોવાનું તથા આ બાઈક પરેશ ઢાપાને વેચવા આવ્યો હોવાની કબુલાત આપતા બન્નેને ઝડપી લઈ મહુવા પોલીસને સોંપ્યા હતા. તેમજ આ બાઈકની ચોરી અંગે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.