ચેક રીર્ટનકેસમાં આરોપી ને નિદોર્ષ જાહેર કરતી જામજોધપુર અદાલત
આકેસની વિગત પ્રમાણે રજનીક મુકેશ ભાઈ વિરડીયા વિરૂદ્ધ જામ જોધપુર અદાલત માં નેગોશિયેબલ ઇ ન્સ ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ રૂ ૨૫ , ૦૦ ૦૦૦ ( રૂપિયાપચીસ લાખ ) હાથ ઉછીના પૈસા લીધા હોવા અંગેની ફરીયાદ થયેલ જે ફરીયાદ જામ જોધપુર ની અદાલત માં ચાલેલ હોય જેમાં આરોપી તરફે પુરાવા રજુ કરવા માં આવેલ પુરાઓ તથા ધારદાર દલિલોને ધ્યાને લઈ અદાલતે આરોપી ને નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કરેલ આરોપી રજનીક ભાઈ મુકેશભાઈ વિરીડીયા તરફે વકીલ તરીકે પારસ સી. મકવાણા રોકાયેલ હતા
રિપોર્ટ વિજય બગડા જામજોધપુર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.