અમદાવાદ ના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઇવ ચાલુ કરી હતી જેમાં ૧૯૬ વાહનચાલકોને મેમાં મળ્યા બ્લેક ફિલ્મ લગાવીને ફરનાર વાહનચાલકો મળ્યા મેમા
૧૯/૦૫/૨૦૨૩
અમદાવાદ
અમદાવાદ ના પુર્વ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ લગાડી ફરનાર વાહનચાલકો ને ૧૯૬ મેમો આપી દંડ પેટે રૂ.એક લાખ જેટલી રકમ ની વસુલ કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી
પણ છાપરે ચડે એ ચોર જેવું છે તેવું લોકો દ્વારા જાણવા મળ્યું કે અમે ત્યાં થી નીકળ્યા એટલે એમને રોક્યા પણ કોઈ પોલીસ નું એક પણ વાહન ત્યાંથી પસાર નો થયું એટલે સુ સમજવું કે કાયદો ખાલી નાના માણસો માટે છે આવું લોકો દ્વારા જાણવા મળ્યું પોલીસ ની કામગીરી સારી છે પણ બધા માટે સારી નથી હોતી એવું પણ જાણેલ છે
અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારમાં ફોરવ્હિલ ચાલકો કાચ પર અનઅધિકૃત રીતે બ્લેક ફિલ્મ લગાવી ફોરવ્હિલ ચલાવતા હોય તેવા ફોરવ્હિલ ચાલકો વિરુધ્ધ કરવામાં આવેલ કાયદેસરની કાર્યવાહીની કુલ મેમા-૧૯૬ આપી દંડ-૧,૦૦,૫૦૦ રૂ/- વસુલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.તેમજ તમામ વાહનોની બ્લેક ફિલ્મ સ્થળ પર જ ઉતારવામાં આવેલ છે.
રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.