આગામી ભારત બંધ એલાન સંદર્ભ દક્ષિણ ગુજરાતમાં સહકારી સંસ્થાઓ અને રાજકીય પરિસ્થિતિ અંગે સિનિયર કોંગ્રેસ નેતા ઠુંમર ની બેઠક - At This Time

આગામી ભારત બંધ એલાન સંદર્ભ દક્ષિણ ગુજરાતમાં સહકારી સંસ્થાઓ અને રાજકીય પરિસ્થિતિ અંગે સિનિયર કોંગ્રેસ નેતા ઠુંમર ની બેઠક


આગામી ભારત બંધ એલાન સંદર્ભ
દક્ષિણ ગુજરાતમાં સહકારી સંસ્થાઓ અને રાજકીય પરિસ્થિતિ અંગે સિનિયર કોંગ્રેસ નેતા ઠુંમર ની બેઠક

અમરેલી પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે સુરત ખાતે આજ રોજ ખેડૂત અને સહકારી આગેવાન તથા માજી સંસદ સભ્ય તેમજ માજી ધારાસભ્ય પાટીદાર સમાજના આગેવાન સાથે સિનિયર કોંગ્રેસ નેતા વિરજીભાઈ ઠુમ્મર દ્વારા સુરત ખાતે સામાજિક આગેવાન,સહકારી આગેવાન,સરપંચશ્રી તથા કૉંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવી અને દક્ષિણ ગુજરાતમાં સહકારી સંસ્થાઓ અને રાજકીય પરિસ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી તેમજ દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પ્રાણ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી તેમજ ભારતીય કિસાન યુનિયન દ્વારા આગામી ૧૬ ફેબ્રુઆરી એ આપવામાં આવેલ ભારત બંધ ના એલાન ને દક્ષિણ ગુજરાત માં સફળ બનાવવા માટે પણ રણનીતિ બનાવવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી .આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક,જ્યેન્દ્રભાઈ દેસાઈ,નવીનભાઈ પટેલ,શાંતિલાલભાઈ કંઠારીયા,ભરતભાઈ દેસાઈ,નટુભાઈ પટેલ,મહેશભાઈ પટેલ,ધર્મેશભાઈ પટેલ ,મનોજભાઈ ગૌસ્વામી,ઈશ્વરભાઈ પટેલ,કેતનભાઈ દેસાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. દર્શનભાઈ નાયક ની યાદીમાં જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.