પુંસરીની સીમમાં યુવાન અને સગીરાનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો
તલોદના પુંસરી ગામની સીમમાં એક ઝાડ પર યુવાન અને સુગીરાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીવો હતો. આ ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે દોડી આવીને વધુ તપાસ હાથ ધરી છે. તાલુકાના પુંસરી ગામમાં રાકેશસિંહ મોતીસિંહ પરમારની દિકરી રીટા અને નજીકના અમરાપુરના ધવલસિંહ લાલસિંહ રાઠોડ સાથે કથિત પ્રેમ સંબંધ હોવાનું મનાય રહ્યું છે અને આ સંબંધ સમાજ અને પરિવારો નહીં સ્વિકારે તેવા ભય સાથે ઝાડની ડાળી સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લઈને મોતને વ્હાલું કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.