કારેલીબાગમાં યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો. - At This Time

કારેલીબાગમાં યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો.


સયાજીગંજ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની અંદર રહેતી યુવતીએ અગમ્ય કારણોસર આવેશમાં આવી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.