દારૂની મહેફિલ માણતા ચાર વ્યક્તિ ઝડપાયા. - At This Time

દારૂની મહેફિલ માણતા ચાર વ્યક્તિ ઝડપાયા.


પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમી હકીકતના આધારે પોલીસ દ્વારા દારૂની મહેફિલ માણતા ચાર વ્યક્તિને સયાજીગંજ વિસ્તારમાંથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon