લીંબડી ના લક્ષ્મીસર ગામની પરિણીતાને ૩ કિડની મેડિકલ ક્ષેત્રે આશ્ચર્યચકિત કરતી ઘટના સામે આવી
લીંબડી ના લક્ષ્મીસર ગામની પરિણીતાને ૩ કિડની મેડિકલ ક્ષેત્રે આશ્ચર્યચકિત કરતી ઘટના સામે આવી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના લક્ષ્મીસર ગામની પિરણીતાને બે નહીં ત્રણ કિડની હોવાનું સામે આવ્યું છે મેડિકલક્ષેત્રે ચિકાવનાર કિસ્સો સામે આવ્યા છે પરિણીતા મહિલા રંજનબેન. છ મહિના થી પેટમાં દુઃખાવો થતો હોય મેડિકલ તપાસ કરાવતા ૩૪ વર્ષે મહિલાને ખબર પડી કે તેને બે નહીં ત્રણ કિડની છે. તબીબી તપાસમાં એક કિડની ખરાબ હોવાનું સામે આવતા ૨ કિડની સારીહોવાનું બહાર આવ્યું હતું. જેથી રંજનબેનનુ સફળ ઑપરેશન કરાયું હતું. હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે રંજનબેનને ઓપરેશન કરીને એક કિડની કાઢી લેવામાં આવી છે. આ કીડની ખરાબ થઈ ગઈ હોવાથી તેને ડોનેટ કરી શકાશે નહીં.
9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.