બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં કનજેકટી વાયટીસના દર્દીઓમાં થયો વધારો બે દિવસમાં સૌથી વધારે દર્દી
બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં કનજેકટી વાયટીસના દર્દીઓમાં થયો વધારો બે દિવસમાં સૌથી વધારે દર્દી
બોટાદમાં ની સરકારી હોસ્પિટલ સોનાવલામાં છેલ્લા બે દિવસની અંદર 100 થી વધારે દર્દીઓ આંખોના રોગના આવ્યા છે. વાયરલ ઇન્ફેક્શન કનજેકટીવાઇટિસ એટલે કે આંખો આવવી નાં દર્દીઓમાં બે દિવસમાં ખૂબ મોટો વધારો થયો છે. આખો લાલ થવી, આંખોમાં ચીપડા આવવા, આંખોમાં બળતરા થવી જેવા તેનો મુખ્ય લક્ષણો છે. આ રોગ મુખ્યત્વે હવાથી ફેલાતો હોય લોકોને સાવચેતી રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સલાહ સૂચન કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ નિકુંજ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.