શિશુવિહાર ક્રીડાંગણમાં ૪૦ વિદ્યાર્થી ઓએ તાલીમ મેળવી - At This Time

શિશુવિહાર ક્રીડાંગણમાં ૪૦ વિદ્યાર્થી ઓએ તાલીમ મેળવી


શિશુવિહાર ક્રીડાંગણમાં ૪૦ વિદ્યાર્થી ઓએ તાલીમ મેળવી

ભાવનગર મેદાની રમતો દ્વારા વિદ્યાર્થીઓ સાહસી બને પરસ્પર ને ઉપયોગી થવાનો હેતુ સાર્થક કરે અને સમૂહમાં કામ કરતા થાય તે હેતુને લઈને શ્રી શિશુવિહાર ક્રીડાંગણમાં શ્રી હરેશભાઈ દ્વારા અપાતે આપત્તિ નિવારણ તાલીમ વિદ્યાર્થીઓમાં નવું જોમ ઉમેરે છે.સંસ્થા ના બાલદેવ વનમાં યોજાયેલ વિશિષ્ટ તાલીમમાં ૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લઈને સાહસિક રમતો નો આનંદ લીધો હતો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image