બળધોઇમાં સોશિયલ મીડિયા (ફેસબૂક)માં હથિયારના ફોટા ઉપલોડ કરનાર ઈસમને કાયદાનું ભાન કરાવ્યું
બળધોઇમાં સોશિયલ મીડિયા (ફેસબૂક)માં હથિયારના ફોટા ઉપલોડ કરનાર ઈસમને કાયદાનું ભાન કરાવ્યું
(૧) ભાવેશભાઇ વાલજીભાઇ ઝાપડીયા જાતે-કોળી ઉ.વ-૨૪ ધંધો-ખેતી રહે, કોઠી ગામની સીમ વાડીના રહેણાંક મકાને તા-જસદણ જી-રાજકોટ (૨) કલ્પેશભાઇ ભીખુભાઇ મીઠાપરા જાતે-કોળી ઉ.વ-૩૪ ધંધો-ખેતી રહે, બળધોઇ તા-જસદણ જી- રાજકોટ. (૩) મરણજનાર-ભીખુભાઇ હીરાભાઇ મીઠાપરા જાતે-કોળી રહેવાશી-બળધોઇ તા-જસદણ જી-રાજકોટ.
ગુન્હો આર્મ્સ એકટ કલમ-૨૯,૩૦ મુજબ આરોપી નંબર-૧ ના એ પોતાની પાસે કોઇ હથિયાર તે પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર પરવાનાવાળા બારબોરના હથિયારથી ફોટો પાડી પોતાના ફેસબુક આઇ-ડી (koli Bhavesh Zapadiya) નામના એકાઉન્ટમાં ફોટો અપલોડ કરી, તેમજ મરણજનાર આરોપી નંબર-૩ નાએ પોતાનું લાયસન્સ વાળુ હથીયાર આરોપી નંબર-૧ પાસે હથિયાર રાખવાનો પરવાનો નથી તેને આપી, લાયસન્સ ધારકની શરત ભંગ કરી, તેમજ આરોપી નંબર-૩ ગઇ તારીખ-૦૪/૦૯/૨૦૨૨ ના રોજ મરણગયેલ હોય તેમ છતા આરોપી નંબર-૨ નાએ હથીયાર આજદીન સુધી પોતાના કબ્જામાં રાખી લાયસન્સની શરત ભંગ કરી, ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી, ગુન્હો કરતા રાજકોટ એસ. ઓ.જી ધરપકડ કરેલ.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.