અમરેલી જિલ્લા ફરજ બજાવતા તમામ સરકરી ડોકટરો ની સામાન્ય સભા યોજાઈ - At This Time

અમરેલી જિલ્લા ફરજ બજાવતા તમામ સરકરી ડોકટરો ની સામાન્ય સભા યોજાઈ


અમરેલી જિલ્લા ફરજ બજાવતા તમામ સરકરી ડોકટરો ની સામાન્ય સભા યોજાઈ 

અમરેલી મા ફરજ બજાવતા અમરેલી જિલ્લા ના તમામ સરકરી ડોકટરો ની સામાન્ય સભા યોજાઈ આણંદ જિલ્લા મા ગુજરાત રાજ્ય ના તમામ સરકારી ઈન સર્વિસ ડોકટરો ની સામાન્ય સભા યોજાયેલ હતી,તેના અનુસંધાને આજે રોજ તારીખ ૧૯/૧૨/૨૪ ના અમરેલી જિલ્લા ના સરકારી ડોકટરો ના યુનિયન સાધારણ સભા અવધ હેરિટેજ રિસોર્ટ ખાતે યોજાયેલ,જેમાં અમરેલી ના તમામ સરકારી ડોક્ટરો હાજર રહ્યાં હતા, સમગ્ર સભાનું સંચાલન ગુજરાત મેડિકલ સર્વિસ વર્ગ -|| ના સેક્રેટરી અને અમરેલી જિલ્લા યુનિયન ના પ્રમુખ ર્ડો વિરાટ અગ્રાવત એ કરેલ, જેમાં જિલ્લા માંથી બદલી બઢતી થી ટ્રાન્સફર થયેલા અધિકારી શ્રીઓ નું તેમજ જિલ્લા બદલી બઢતી થી અમરેલી મા આવેલ અધિકારી શ્રીઓ ના ફેરવેલ, સન્માન કરવામાં આવેલ, આ ઉપરાંત અમરેલી જિલ્લા ના સરકારી ડોક્ટરો ના તેવો ની સેવા સબબ ના તમામ પ્રશ્નો નું ર્ડો અગ્રાવતે વિસ્તૃત ચર્ચા કરેલ, તેમજ તેવો દ્વારા દરેક પ્રશ્નો ની તેવો રાજ્ય કક્ષા એ રજુઆત કરવામાં આવશે વધુ મા ડોક્ટરો ના સેવા વિનિમય, પ્રવરતા યાદી, ટીકુ ઉચ્ચતર, સેવા પોથી, કર્મયોગી, એન પી એસ ના એકાઉન્ટ, કોવીડ સમય ના ડોક્ટરો ના ૧૩૦ દિવસ ના પગાર, કરાર આધારિત, બોન્ડેડ તબીબો ના પગાર જેવા ડોક્ટરો ના મુંજવતા પ્રશ્ને ર્ડો અગ્રવતે ધ્યાન થી સાંભળી તેના નિરાકરણ માટે તેવો રાજ્ય કક્ષા એ રજુઆત કરશે તેમ જણાવેલ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.