બોટાદકર પ્રા શાળામાં રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું - At This Time

બોટાદકર પ્રા શાળામાં રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું


બોટાદકર પ્રા શાળામાં રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

6 થી 8મા અભ્યાસ કરતા ભાઈઓ અને બહેનોએ ભાગ લઈ વિવિધ વાનગીઓ બનાવી.

બોટાદકર પ્રા શાળામાં રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ 6 થી 8મા અભ્યાસ કરતા ભાઈઓ અને બહેનોએ ભાગ લઈ વિવિધ વાનગીઓ બનાવી.સમગ્ર આયોજન આચાર્ય અને શિક્ષક મિત્રો ના માર્ગદર્શન નીચે થયું.રાકેશભાઈ ચાવડા સી.આર.સી સાહેબ પણ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો..

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.