સિવિલ અધિક્ષકનો ચાર્જ ડો.ત્રિવેદી પાસેથી છીનવાયો
મંત્રીની મુલાકાતના એક જ સપ્તાહમાં સરકારને સિનિયોરિટી યાદ આવતા ડો. ભટ્ટને જવાબદારી
સિવિલમાં તબીબી અધિક્ષકની કાયમી નિમણૂક વર્ષોથી કરાઈ નથી અને ચાર્જ પર જ ગાડું ચાલે છે. આ કારણે ઘણી વખત વહીવટી પ્રશ્નો સર્જાય છે. આવું જ ડો. આર. એસ. ત્રિવેદીમાં છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું. ઈન્ચાર્જ અધિક્ષક ડો. મનીષ મહેતાની બદલી બાદ તેમનો ચાર્જ ડો. પંકજ બુચને અપાયો હતો જોકે થોડા જ સમયમાં આ ચાર્જ ફિઝિયોલોજીના પ્રોફેસર ડો. આર.એસ. ત્રિવેદીને અપાયો હતો. તેમના ચાર્જ સંભાળ્યા બાદ સિવિલ હોસ્પિટલની સ્થિતિ સુધરી ન હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.