વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુભાઈ અને કિશોરભાઈ કુહાડા સહીત હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ ની રજૂઆત ને સમર્થન આપી બે યાત્રાધામ ને જોડતી બસ ને ડેપો મેનેજર સહિત વિભાગીય નિયામક દ્વારા ઉત્તમ સુવિધાઓ સોમનાથ પરબ ગારીયાધાર રૂટ પર નવી બસ કરેલ રજુઆત ને સફળતા - At This Time

વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુભાઈ અને કિશોરભાઈ કુહાડા સહીત હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ ની રજૂઆત ને સમર્થન આપી બે યાત્રાધામ ને જોડતી બસ ને ડેપો મેનેજર સહિત વિભાગીય નિયામક દ્વારા ઉત્તમ સુવિધાઓ સોમનાથ પરબ ગારીયાધાર રૂટ પર નવી બસ કરેલ રજુઆત ને સફળતા


વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુભાઈ અને કિશોરભાઈ કુહાડા સહીત હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ ની રજૂઆત ને સમર્થન આપી બે યાત્રાધામ ને જોડતી બસ ને ડેપો મેનેજર સહિત વિભાગીય નિયામક દ્વારા ઉત્તમ સુવિધાઓ સોમનાથ પરબ ગારીયાધાર રૂટ પર નવી બસ કરેલ રજુઆત ને સફળતા

વિશ્ર્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ યાત્રીઓ સીનીયર સિટીઝન મહીલાઓ રઝળપાટ ન થાય અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની અમુલ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુસર વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સમાજ ના.પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડલ ના પ્રમુખ પુર્વ નગરપાલિકા પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સ્વ પુનમ બેન ધાણક સ્વ અરવિંદ ભાઈ પ્રભુદાસ ભાઈ સતીકુંવર પ્રેરીત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર થી યાત્રાધામ પરબ સહીત જુનાગઢ ભેસાણ બગસરા અમરેલી ગારીયાધાર રૂટ ની સુવિધાઓ ઉપલબ્ધ હોય જેમા આ બસ સેવાઓ રેગ્યુલર ઉપલબ્ધ થાય અને નવા વાહન બસ ની સુવિધાઓ માટે કરેલ રજુઆત ને ભાવનગર વિભાગ ના વિભાગીય નિયામક રજનીકાંત પીલવાયકર સાહેબ તેમજ ગારીયાધાર ડેપો મેનેજર દ્વારા નવી બસ સેવાઓ ઉપલબ્ધ કરેલ જે વેરાવળ-પાટણ સોમનાથ વિસ્તાર ના સીનીયર સિટીઝન મહીલાઓ પરિવાર ને જુનાગઢ ભેસાણ પરબ બગસરા અમરેલી તરફ તેમજ ગારીયાધાર રૂટ પર જવા આશિર્વાદ સમાન સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે જે સેવાઓ રેગ્યુલર ઉપલબ્ધ રહે અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની અમુલ્ય સુવિધાઓ માટે વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના.પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા તેમજ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ ની રજૂઆત ફળી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.