શિયાળ ગામની સગર્ભા મહિલાને બગોદરા 108 વાનમાં પ્રસૃતિ કરાવાઈ
બાવળા તાલુકાના શિયાળ ગામની 8 મહિનાની સગર્ભા ની લોહી ની ટકાવારી 9% હતી 25 વર્ષીય દર્દી આરતીબેન રમેશભાઈ ગોહિલ અસહ્ય પ્રસુતિ પીડા નો દુખાવો ઉપઙતા સગા સતિષભાઈ એ 108 એમ્બ્યુલન્સ ને કોલ કર્યો હતો નજીક ની બગોદરા 108 ઈ.એમ.ટી. હિંમત ચાવઙા અને પાયલોટ પ્રેમજીભાઈ ઝઙપથી ઘટના સ્થળે પહોચી જઈ દર્દીની પ્રાથમિક તપાસ કરી માતા ને અસહ્ય પ્રસુતિ પીઙાનો દુખાવો ઉપઙતા રસ્તા મા જ ઙિલવરી કરાવવાની ફરજ પઙતા ઈ.આર.સી.પી. ગાયનેકોલોજિસ્ટ સલાહ સુચનથી રસ્તા મા જ એમ્બ્યુલન્સ મા સફળ ઙિલીવરી કરાવી હતી ત્યાર બાદ વધુ સારવાર અર્થે બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેઙ્યા હતો માતા અને બાળક નો આબાદ બચાવ થયો હતા. દર્દીના સગા એ બગોદરા 108 ટીમ નો હ્રદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો
રીપોર્ટર: મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.