સાબરકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણથી તાપમાનનો પારો ગગડયો
સાબરકાંઠા જીલ્લામા હિંમતનગર સહીત આજુબાજુ ના વિસ્તારોમા વાદળછાયા વાતાવરણથી તાપમાનનો પારો ૧ થી ૨ ડિગ્રી જેટલો નીચે આવ્યો હતો પરંતુ બફારાએ લોકોને અકળાવી નાખ્યા છે. અમુક વિસ્તારોમાં શુક્રવારે બપોરે વાદળો જોવા મળ્યા હતા અને ગરમીમાં આંશિક રાહત મળશે તેવી સંભાવનાથી તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી નીચે આવીને ૩૮-૩૯ ડિગ્રીએ સ્થિર થયો પરંતુ બફારાએ પ્રજાને સતત બાનમાં રાખ્યા
જેવી સ્થિતિ જોવા મળી. અને રાત્રે થોડા વરસાદ પછી બફારો વધુ તિવ્ર બની રહ્યો છે. જે પ્રજાને અકળાવતો હોયતેવા દ્રશ્યો સામે આવ્યા છે.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.