ગઢડા મંદિરની ચુંટણીમાં એસ.પી.સ્વામીને પહેલા સુપ્રીમકોર્ટ દ્વારા અને બાદમાં સતસંગીની કોર્ટમાં પણ જોરદાર લપડાક. - At This Time

ગઢડા મંદિરની ચુંટણીમાં એસ.પી.સ્વામીને પહેલા સુપ્રીમકોર્ટ દ્વારા અને બાદમાં સતસંગીની કોર્ટમાં પણ જોરદાર લપડાક.


ગઢડા સ્વામીના સ્વામી નારાયણ મંદિરની ચુંટણીમાં એસ.પી.સ્વામીને પહેલા સુપ્રીમકોર્ટ દ્વારા અને બાદમાં સતસંગીની કોર્ટમાં પણ જોરદાર લપડાક.અનેકો ની ડિપોઝીટ જપ્ત

ગઢડા મંદિરની ચુંટણીમાં એસ.પી.સ્વામીને ગ્રુપને હરિભક્તોએ જાકારો આપતા ડીપોઝિટ પણ ડૂલ થઈ.
શ્રી ગોપીનાથજી દેવમંદિર ગઢડામાં તા-૨૦/૦૪/૨૪ ટેમ્પલ બોર્ડની ચૂંટણી થીજાઇ, જે ચૂંટણીની મત ગણતરી તા-૨૨/૦૪/૨૪ નાં રોજ થતો ગઢપુર મંદિર દેવપક્ષની છ (૬) ઉમેદવારીનો ભવ્ય વિજય થથી હતો તો સામેના વિરોધ પક્ષનો એસ.પી.સ્વામી ગ્રુપ પક્ષની તારાવર પણ જપ્ત થવા પામી હતી.રીટાયર્ડ ડીસ્ટ્રીક્ટ જજ શ્રી ગણાત્રા સાહેબની નેતૃત્વ નીચે યોજાય આ ચૂંટણીમાં પારદર્શક અને મુક્ત મતદાન થયું હતું મત ગણતરી બાદ દેવ પક્ષના ૬-ઉમેદવારીની ભવ્ય વિજય થતાં ગઢપુર પ્રદેશ અને સ્વામિનારાયણ સમપ્રદાયમાં અને પ્રયાજયાં આનંદની લહેર ફેલાઈ ગઈ છે.
જ્યારે સ્વામિનારાયણ સમપ્રદાયમાં સર્વ પ્રથમ વાર એવી ઘટના બની કે કોઈ આખી પેનાલની ડીપોઝિટ ફુલ થઈ હોય. આ નામોશી સહન ના થતાં વિરોધ પક્ષના ઉમેદવારી અધુરી મત ગણતરી માં મેજ મેદાન છોડી જતા રહેતા વિરોધ પક્ષમાં હતાશ હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.