બોટાદ ખાતે ત્યાગમુર્તી માતા રમારમાબાઈ ની ૧૨૫ મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવેલ
કાલે તા.૭ ફેબ્રુઆરી ૨૦૨૩ સાંજે ૭ કલાકે ભારતીય બૌધ્ધ મહાસભા બોટાદ અને સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના માધ્યમથી આનંદધામ રેસિડેન્સી પાળીયાદ રોડ બોટાદ ખાતે આવેલ સરકારી કન્યા અને કુમાર અનુસુચિત જાતિ છાત્રાલય ખાતે ત્યાગમુર્તી માતા રમાબાઈ ભીમરાવ આંબેડકર ની 125મી જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ કરવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત પરેશભાઈ રાઠોડ/બોધીરાજ બૌધ્ધ દ્વારા ત્રિશરણ પંચશીલ બુદ્ધ વંદના કરવામાં આવેલ
માતા રમાબાઈના ત્યાગ બલિદાન અને જીવન સંઘર્ષ વિશે પ્રવચન પ્રવિણભાઇ વાઘેલા.બ્રિજેશભાઈ પરમાર. હર્ષાબેન વાઘેલા. શિલ્પાબેન પરમાર પરેશભાઈ રાઠોડ દ્વારા પ્રવચન આપવામાં આવેલ ત્યારબાદ પ્રવિણભાઇ વાઘેલા તરફથી છાત્રાલય ના વિદ્યાર્થીઓને માતા રમાબાઈ આંબેડકર નુ જીવન ચરિત્ર પુસ્તક વિતરણ કરવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત ધર્મેશભાઈ વાઘેલા.રાહુલકુમાર વાઘેલા.પ્રભાબેન રાઠોડ.નિર્મળાબેન વાઘેલા.મનિષાબેન.જયેશભાઈ બોરીચા.જયેશભાઈ પરમાર સહિત છાત્રાલય ના તમામ વિધાર્થીઓ હાજર રહ્યા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.