વડનગર વિસ્તારમાં અમરથોળ મ્યુઝિયમ તથા સિવિલ હોસ્પિટલ માં સિક્યુરિટી સુપરવાઈઝર ની નોકરી માટે ગેંગ સક્રિય. - At This Time

વડનગર વિસ્તારમાં અમરથોળ મ્યુઝિયમ તથા સિવિલ હોસ્પિટલ માં સિક્યુરિટી સુપરવાઈઝર ની નોકરી માટે ગેંગ સક્રિય.


મારી એક વિનંતી છે.. વડનગરમાં અને આજુબાજુ વિસ્તારમાં એક ગેંગ સક્રિય થઈ છે 15, 000થી 20000. હજાર ઉઘરાવે છે. અને કહે છે કે વડનગરમાં અમરથોળ મ્યુઝિયમ મા સિવિલ હોસ્પિટલમાં સિક્યુરીટી સુપરવાઈજર જેવી નોકરી ઓફર કરવામાં આવે છે આ એક પ્રકારનો સ્કેમ છે સમાજના મિત્રો કે અન્ય સમાજના મિત્રોએ આવી કોઈ સ્કીમમાં આવું નહીં. હાલ આવા તત્વો સક્રિય થયેલ છે વડનગર મા..... 👍


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.