આજે દિલીપભાઈ મહેતા વિક્રમ અધિકારી તાલુકા પંચાયત ખેડૂત નિરોધ તથા બોરડી ગામે અભેસંગભાઈ મોરી પૂર્વ સદસ્ય દ્વારા વિદાય સમારંભ યોજાયો - At This Time

આજે દિલીપભાઈ મહેતા વિક્રમ અધિકારી તાલુકા પંચાયત ખેડૂત નિરોધ તથા બોરડી ગામે અભેસંગભાઈ મોરી પૂર્વ સદસ્ય દ્વારા વિદાય સમારંભ યોજાયો


આજરોજ તારીખ ૩૦/૦૯/૨૦૨૪ ને સોમવાર ના રોજ બોરડી ગામે વિદાય સન્માન સમારોહ યોજાયેલ જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ ત્યાર બાદ કરણસિંહ બી મોરી( પૂર્વ વિપક્ષ નેતા સિહોર તાલુકા પંચાયત) દ્વારા મહેમાનો નો આવકારવામાં આવેલ ત્યાર બાદ ચાપરાજ ભાઈ ઊલવા ( વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત ) ઇનચાર્જ તાલુકા વિકાસ અધિકારી વામનભાઇ ગોસ્વામી, અભેસંગભાઇ મોરી ( પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત )લાખુભા ગોહિલ, પાંચાભાઈ કે ચૌહાણ દ્વારા પ્રસંગ ને અનુરૂપ ઉદબોધન કરવામાં આવેલ આ પ્રસંગે અભેસંગભાઇ મોરી તેમજ પ્રતાપસિંહ બી મોરી , કરણસિંહ બી મોરી, બનેસંગભાઈ પરમાર તલાટીમંત્રી રીનાબેન દ્વારા મોમેન્ટો શાલ ઓઢાડી ને દિલીપભાઈ નું સ્વાગત કરવામાં આવેલ તેમજ તાલુકા પંચાયત સ્ટાફ દ્વારા મોમેન્ટો આપી ને સ્વાગત કરવામાં આવેલ આ પ્રસંગે અશોકભાઈ ઉલવા,જયરાજસિંહ મોરી (સિહોર) જયવંતસિંહ સોલંકી તલાટીમંત્રી, ઉમેદસિંહ, તેમજ તાલુકા પંચાયત સમગ્ર સ્ટાફ તલાટીમંત્રીશ્રીઓ તથા પૂર્વ સરપંચશ્રીઓ, પૂર્વ તલાટી કર્મચારીઓ હાજર રહી ને કાર્યક્રમ દીપાવેલ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન દશરથસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.