ભારે વરસાદ ને કારણે લોકો ના ઘરમાં ઘુસીયા પાણી
બરડા પંથકમાં પડેલ ભારે વરસાદ ને કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે પોરબંદર થી મિયાણી સુધી ના નેશનલ હાઇવે ને લીધે કુછડી, કાંટેલા, રાતડી,પાલખડા, વિસાવાડા,ટુકડા, ભાવપરા, મિયાણી સહિત મોટા ભાગ ના ગામો માં પાણી ભરાયા હતા જેને લઈને ગ્રામજનો માં ભારે રોસ જોવા મળી રહીયો હતો ત્યારે કેટલાય ગામો માં જેસીબિ માસીનો દ્વારા પારાઓ તોડવામાં આવ્યા હતા તો બીજી તરફ પાણી નિકાલ માટે જે અંડર ગ્રાઉન પાઇપ નાખવામાં આવ્યા હતા તે પણ મોટા ભાગના બંધ થઇ ગયા હતા. નીચાણ વાળા વિસ્તારોમાં માં કમર ડૂબ પાણી ભરાય ગયા હતા નેશનલ હાઇવે ની અણઘણ નીતિ ને લીધે હાલ આ ગામો ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દર ચોમાસે આજ પરિસ્થિતિ જોવા મળી રહી છે જ્યાર થી હાઈવે બનાયો છે ત્યારે થી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.