વડનગર તોરણીયા વડ નું સર્કલ જર્જરિત બિસ્માર હાલતમાં જોવા મળ્યું - At This Time

વડનગર તોરણીયા વડ નું સર્કલ જર્જરિત બિસ્માર હાલતમાં જોવા મળ્યું


વડનગર તોરણીયા વડ નું સર્કલ જર્જરિત બિસ્માર હાલતમાં જોવા મળ્યું

વડનગર તોરણીયા વડ નું સર્કલ માં લાઈટ તથા શિવ અને બુદ્ધ ની પ્રતિમા શોભાના ગાંઠિયા જેવો છે

વડનગર તોરણીયા વડ ગોળ સર્કલ નું દુર્દશા એવી છે કે સર્કલ ની અંદર લાઈટિંગ તથા બુદ્ધ પ્રતિમા ના ઠેકાણા જ નથી અને આ સર્કલ ની આજુબાજુ ની બોડૅર પણ માં સરસ મજા ના સળી જોવા મળે છે . આમ જોવા જઈએ તો વડનગર તોરણીયા વડ નું સકૅલ એવું દુર્દશા એવી વિકાસ ની મોટી મોટી વાતો કરે છે પરંતુ વડનગર માં વિકાસ ની વાત કરી રહ્યા છે પરંતુ જે બાનવેલુ સર્કલ છે તેની કાળજી નથી રાખી અને પ્રવાસન નિગમ‌ તરીકે વિકાસ કરી રહ્યા છે તો વિકાસ ની જગ્યાએ જે તોરણીયા વડ નું સર્કલ બિસ્માર હાલતમાં જોવા મળે છે વહીવટી તંત્ર આ સર્કલ ને સમારકામ કર છે ખરાં કે જુનું હોય તેની સાચવણી કરી નહીં નવું બનાવી ને શું સાચવણી કરશે ખરાં વડનગર નો ઐતિહાસિક નગર પણ સાચવી શક્યા જ નહીં કારણકે વડનગર નગર જેવું છે તેવું રહ્યું નથી તો વહીવટી તંત્ર તથા સરકાર નિદ્રાધીન જાગે કારણે જુનું હોય તેનો ઈતિહાસ કહેવાય તોડફોડ કરી ને નવું કરે તેને ઈતિહાસ ના કહેવાય એટલે કે તોરણીયા વડ ના સર્કલ ને શિવ તથા બુદ્ધ ની પ્રતિમા નો રંગ તથા તિરાડો અને સર્કલ ની બોડૅર પર જે લાકડા ના કલર ની બોડૅર ને લોખંડ ના સળી દેખાવા લાગ્યા છે.સર્કલ માં શોભાના ગાંઠિયા જેવો લાઈટ નો થોભલો પણ જોવા મળે છે લાઈટિંગ ની જગ્યાએ કંઈ નથી બધું ભંગાર ની હાલત જેવું થ ઈ ગયું છે તો શું આ વહીવટી તંત્ર અને સરકાર ધોર નિદ્રાધીન કયારે જાગ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.