નેશનલ હાઈવે ઓથોરેટી અને કોન્ટ્રાકટરોની ધોર બેદરકારી
તાલુકા સેવા સદન તથા ન્યાય મંદીર વડલી(મહુવા)ની સામે નવા બનતા નેશનલ હાઈવે વાળાની ધોર બેદ૨કા૨ીના પરીણામે વડલી ગામમા વ૨સાદી પાણીનો નિકાલ અટકવાથી ગામ બેટમા ફે૨વાઈ જવાની શક્યતા છેલ્લા ત્રણ દીવસથી ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના વડલી ગામે સતત વરસાદી માહોલ હોવાના કારણે વરસાદી પાણી ગામમા ભરાય જવાના વીકટ પ્રશ્ર્ન ઉપસ્થીત થયેલ જેનુ કારણ માત્રને માત્ર નવા બનતા નેશનલ હાઈવે ઓથોરેટીના સાહેબ અને કોન્ટ્રાકટરોની ધોર બેદરકારીના કારણે બનવા પામેલ છે. આ બાબતે તા.૧૬/૫/૨૦૨૨ ના રોજ વડલી ગ્રામ પંચાયત સરપંચ તથા ગ્રામજનો દ્વારા લેખીત ૨જુઆત કરવામા આવેલ હતું પરંતુ આ બાબતે કોઈ પ્રકાર નુ ધ્યાન ન આપતા લોકોની રજુઆતોને નજર અંદાજ કરી લોકોની લાગણી અને માગણી માન્ય ન ૨ાખતા જેને કારણે પાણી ભ૨ાવાના વીકટ પ્રશ્રનોને જજુમી રહેવું પડે છે વરસાદી પાણીના નીકાલ માટેના મુખ્ય સ્ત્રોત હતા તે નેશનલ હાઈવે વાળાઓએ સદંતર બંધ ક૨ી દેવાતા અને યોગ્ય નીકાલ ન ક૨વાના કારણે વિકટ ૫૨ીસ્થીતી નીમાણ થવા પામેલ છે આ બાબતે ગઈ તા.૫/૧/૨૦૧૯ થી આજ સુધી ૨જુઆત ક૨ેલ હોવા છતા નેશનલ હાઈવે ઓથોરેટી વાળાએ કોઈ ધ્યાન ન આપતા હોય તેથી આજ રોજ તા.૭/૭/૨૦૨૨ ના તંત્રને આ બાબતે સરપંચ તથા ગ્રામજનો દ્વારા ગંભીર ૨જુઆતો ક૨વામાં આવેલ આ બાબતે તાત્કાલીક પાણીનો યોગ્ય નીકાલ નહી કરવામા આવે તો ગ્રાંમજનો દ્વા૨ા રોશે ભરાયને ઉગ્રઆદોલન ક૨વાની ફરજ પડશે તેવુ સરપંચ તથા ગ્રામજનો દ્રારા જણાવવામા આવ્યુ હતુ
રિપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.