ગુજરાત હાઈકોર્ટે ના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સુનિતા અગ્રવાલ જી એ રવિવારે સવારે ગાંધીનગર રાજ ભવન ખાતે રાજ્ય પાલ ની સમક્ષ શપથ ગ્રહણ કર્યા
તા:-૨૪/૦૭/૨૦૨૩
અમદાવાદ
ગુજરાત હાઇકોર્ટે ચીફ જસ્ટિસ શ્રી સુનિતા અગ્રવાલ રવિવારે આજે સવારે ગુજરાત હાઈકોર્ટે ના મુખ્ય ન્યાયધીશ તરીકે ના ગાંધીનગર ના રાજ ભવન ખાતે શપથ ગ્રહણ કર્યા ગુજરાત રાજ્ય ને મળ્યા બીજા મહિલા ચીફ જસ્ટિસ સુનિતાજી અગ્રવાલ
ગુજરાત હાઈકોર્ટે ના બીજા મહિલા ચીફ જસ્ટિસ શ્રી સુનિતા અગ્રવાલજી એ ગુજરાત હાઈકોર્ટે ના મુખ્ય ન્યાયાધીશ તરીકે આજે સવારે ૧૧:૦૦ વાગે ગાંધીનગર ના રાજ ભવન ખાતે ગુજરાત રાજ્ય ના રાજયપાલ શ્રી આચાર્ય દેવદત્ત શ્રી નું ઉપસ્થિત માં શપથ ગ્રહણ કર્યા આ પ્રસંગે રાજ્ય ના સી એમ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સાથે મંત્રી ઋસુકેશભાઈ પટેલ તેમજ શંકરભાઈ ચૌધરી સાહેન અને ગુજરાત હાઈકોર્ટે ના તમામ જસ્ટિસ તેમજ રજીસ્ટર શ્રીઓ હાજર રહ્યા હતા
રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.