ગાંધીનગર માં આજે મુખ્યમંત્રી શ્રી ની અધ્યક્ષતા માં આંતરરાષ્ટ્રીય લાંચ રૂશ્વત વિરોધી દિવસ ની ઉજવણી કરવામાં આવી
આજે ગાંધીનગર માં ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતા માં આંતરરાષ્ટ્રીય લાંચ રૂશ્વત વિરોધી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર સામે ની લડત માં સરકાર ને સહાય કરનાર સહાયક જાગૃત નાગરિકોનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બ્યુરો ના અધિકારીઓ એ જણાવ્યું કે ટીમ વર્ક દ્વારા ભ્રષ્ટાચાર સામે લડવામાં પાછા પડવું નહીં આ પ્રોગ્રામ 1800 થી વધુ ફરિયાદીઓ નો રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો અને તેમના સૂચનો અને રજૂઆતો ને આવકારી તેનું નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા.
9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.