જસદણમાં ગાયત્રી મંદિરે ૩૮ મો પાટોત્સવ યોજાયો - At This Time

જસદણમાં ગાયત્રી મંદિરે ૩૮ મો પાટોત્સવ યોજાયો


શ્રી ગાયત્રી મંદિર જસદણ નો ૩૮ મો પાટોત્સવ ચૈત્ર સુદ - ૫ ને શનીવારના રોજ તારીખ :- ૧૩-૦૪-૨૪ ના રોજ ભવ્ય ઉજવાયો પાટોત્સવ પ્રસંગે સ્થાપિત દેવોના ન્યાસ અભિશેક સાથે લઘુરુદ્ર યજ્ઞ,નવચંડીયજ્ઞ, ગાયત્રી યજ્ઞ નું સુંદર આયોજન સાથે જસદણ ના ભાવિકભકતો એ માં ભગવતીનો પ્રસાદનો લાભ લીધેલ.પાટોત્સવ કાર્ય શફળ બનાવવા શ્રી ગાયત્રી મહામંડળ જસદણ ના સદશયો ખુબ જહેમત ઉઠાવી, રાત્રે હનુમાન ચાલીસા ના પાઠનું પણ સુંદર આયોજન કરવામાં આવેલ એવી વસંતભાઈ લાદોલા ની યાદી જણાવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.