બાલાસિનોર વિધાનસભામાં ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્યતિ અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું - At This Time

બાલાસિનોર વિધાનસભામાં ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્યતિ અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું


જનજનની એક જ પોકાર, ભરોસાની ભાજપ સરકાર

બાલાસિનોર તાલુકામાં દેવ ચોકડી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

બાલાસિનોર શ્રીનાથ પાર્ટી પ્લોટ મો માનવ મહેરામણ ઉમટી પડ્યું

પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં ગુજરાત_ગૌરવ_યાત્રા દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે ત્યારે બાલાસિનોર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવકુમાર રંજન જી, કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણજી, પંચમહાલ લોકસભાના સંસદ શ્રી રતનસિંહ રાઠોડ સાહેબ તથા સંગઠન જિલ્લા પ્રભારી બાળુ કૃષ્ણ ભાઈ શુકલ જી, મહિસાગર જિલ્લા ભાજપા પ્રમુખ દશરથભાઇ બારીયા જી, પૂર્વ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ બાલાસિનોર પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુ સિંહ જે સોલંકી અજમેર સિંહ પરમાર છત્રસિંહ કે ચૌહાણ મહીસાગર જીલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ જયાબેન યુ ઠાકોર બાલાસિનોર વિધાનસભાના સંયોજક બક્ષી પંચ મોરચો ભારતસિંહ પરમાર પ્રદેશ કારોબારી સભ્ય કલાવતીબેન ચૌહાણ પ્રદેશમાંથી પધારેલા હોદેદારશ્રીઓ, સંગઠનના હોદેદારો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.
આ યાત્રામાં સહભાગી બની, ભાજપ સરકારની અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો, જનકલ્યાણકારી નીતિઓ અને પ્રજાલક્ષી યોજનાઓ વિશે ઉપસ્થિત વિશાળ જનમેદનીને અવગત કર્યા.

રિપોર્ટર છત્રસિંહ કે ચૌહાણ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.