આજરોજ હિંમતનગર તાલુકાના સવગઢ પાણપુર ગામે એમ એસ ધોની ક્રિકેટ એકેડેમી નું ઉદઘાટન કરવામાં આવ્યું એમ એસ ધોની ક્રિકેટ એકેડમી ની ગ્રાન્ડ ઓપનિંગ - At This Time

આજરોજ હિંમતનગર તાલુકાના સવગઢ પાણપુર ગામે એમ એસ ધોની ક્રિકેટ એકેડેમી નું ઉદઘાટન કરવામાં આવ્યું એમ એસ ધોની ક્રિકેટ એકેડમી ની ગ્રાન્ડ ઓપનિંગ


આજરોજ હિંમતનગર તાલુકાના સવગઢ પાણપુર ગામે એમ એસ ધોની ક્રિકેટ એકેડેમી નું ઉદઘાટન કરવામાં આવ્યું
એમ એસ ધોની ક્રિકેટ એકેડમી ની ગ્રાન્ડ ઓપનિંગ આજરોજ તારીખ 16 6 2024 ના રોજ સવારે 10:00 કલાકે એકેડેમી સ્ટુડન્ટ એકેડેમી કોચ તથા રાજસ્થાન ક્રિકેટ ટીમ ના કોચ દિશાંત યાગ્નિક સર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા તથા અન્ય મહેમાનો ની ઉપસ્થિતિમાં આજરોજ એકડેમીનું ઉદ્ઘાટન કરી રીબીન કાપી એકેડેમી ગ્રાઉન્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં આસપાસના ગ્રામજનો તથા શહેરીજનો ખૂબ સારી સંખ્યામાં પોતપોતાના બાળકોને લઈ ઉપસ્થિત રહ્યા હતા અને પુરી દુનિયામાં ગુજરાત અને પુરા ઇન્ડિયાનું નામ રોશન થાય ક્રિકેટ જગતમાં ઇન્ડિયા આગળ વધે એ હેતુથી લોકો પોતાના બાળકોનું એડમિશન ખૂબ ખુશીથી કરાવી પોતાના બાળકોને શૈક્ષણિક ક્ષેત્રની સાથે સાથે સ્પોર્ટ્સ માં પણ દરેક બાળક આગળ વધે એ માટે ખૂબ સારા પ્રયત્નો કરેલ છે
રિપોર્ટર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.