વાવ વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે - At This Time

વાવ વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે


બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામે એવા ઈધાણ
વાવ વિધાનસભા બેઠક ઉપર અપક્ષમાં ઉમેદવારી અમીરામભાઈ આશલે નોંધાવતાં ત્રિપાંખિયો જંગ જામશે જ્યારે વાવ વિધાનસભામાં અપક્ષના ઉમેદવાર અમીરામભાઈ આશલને ઠેર ઠેર જન સમર્થન મળી રહ્યું છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના અસારા ગામમાં અમીરામભાઈ આશલે ભવ્ય સભાનું આયોજન કરાયું હતું જેમાં અસારા ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અઢારે આલમના આગેવાનોએ અમીરામભાઈ આશલનુ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત તમામ ગામ લોકો નો અમીરામભાઈ આશલે આભાર વ્યક્ત કર્યો હતો જયારે અપક્ષ ઉમેદવાર તરીકે અમીરામભાઈ આશલ ને ભારે જન સમર્થન મળ્યું હતું
અપક્ષમાં ઉમેદવારી નોંધાવી ત્યારબાદ અમીરામભાઈ આશલ દ્વારા ઠેર ઠેર જન સંપર્ક કરી રહ્યા છે ત્યારે વાવ વિધાનસભામાં ભવ્ય જન સમર્થન મળી રહ્યું છે અને અમીરામભાઈ આશલની છબી પણ સ્પષ્ટ છે ત્યારે વાવ વિધાનસભા બેઠક ઉપર ભારે લોક ચાહના ધરાવે છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના અસારા ખાતે જન સંપર્ક કરી ભવ્ય સભા યોજવામાં આવી હતી જેમાં ભારે પ્રતિસાદ મળ્યો હતો ત્યારે ભારે જન સમર્થન મળ્યું હતું જેમાં અમીરામભાઈ આશલ દ્વારા સભા સંબોધી તમામ ગામ લોકો નો આભાર માન્યો હતો અને અપક્ષ તરીકે ઝંપલાવેલ અમીરામભાઈ આશલે જણાવ્યું હતું કે હુ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે ત્યારે હુ આજે આપની સામે અપક્ષ ઉમેદવાર તરીકે મારૂ નિશાન ગેસનો બાટલો છે અને તમામ આગેવાનો અને મતદારોને વિનંતી છે કે ગેસના બાટલા ને મત આપી વિજય બનાવસો એવી તમામને મારી વિનંતી છે સાથે આપને વિનંતી છે કે હુ અપક્ષમાં ચુંટણી જીતીને ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ આપને વચન આપુ છું કે મારો ધારાસભ્ય તરીકે નો પગાર નડેશ્વરી ટ્રસ્ટમાં જમા કરાવીસ અને આ પગાર મારા મતદારો જ્યાં કહેશે ત્યા વાપરીશ આવુ હુ વચન આપ્યુ હતુ ત્યારે અસારા ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અઢારે આલમના આગેવાનોએ અમીરામભાઈ આશલનુ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું છે જેમાં તમામ આગેવાનો અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટ
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
રણછોડસિંહ એસ ચૌહાણ વાવ
સમાચાર તથા જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.