ટોપ-થ્રીમાં તમામ રાજકોટ જિલ્લાના જ વિજેતા
રોચક જંગ રાપરમાં માત્ર 577 જ્યારે સોમનાથમાં 922 મતોએ કર્યો હાર-જીતનો ફેંસલો, ટીલાળા અને રાદડિયા 78000 સુધી પહોંચ્યા
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લીડ મેળવવામાં રાજકોટ જિલ્લાએ વિક્રમ તોડ્યા છે અને ટોપ-3 લીડમાં ત્રણેય રાજકોટની જ બેઠક છે. સૌરાષ્ટ્રમાં 1 લાખથી વધુ લીડ મળી હોય તેમાં ડો. દર્શિતાબેન શાહ એકમાત્ર વિજેતા બન્યા છે તેમને 138687 મત મળ્યા હતા અને આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના કુલ મત કરતા પણ સરવાળો આગળ હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.