..87.વિધાનસભા વિસાવદર ભેસાણ વિસ્તારનાતમામ296બુથ ઉપર 56/..શાંતિપૂર્વક મતદાન પૂર્ણ
..87.વિધાનસભા વિસાવદર ભેસાણ વિસ્તારનાતમામ296બુથ ઉપર 56/..શાંતિપૂર્વક મતદાન પૂર્ણ
હાલ ચાલી રહેલ લોકશાહીનો પર્વ એટલે કે વિધાનસભા ની ચૂંટણી દરમિયાન 87વિસાવદર ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય સહિત ટોટલ 296બુથ ઉપરચુસ્ત પોલીસ બન્દોબસ્ત તેમજ બી એસ એફ તેમજ એસએસ બી તેમજ બીએસએફ હોમગાર્ડ જીઆરડી જવાનસહિત 900જવાનો ના ચુસ્ત બન્દોબસ્ત હેઠળ શાંતિ પૂર્વ અને ખૂબ ઉત્સાહ સાથે મતદાન ચાલી રહ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર 5/30વાગ્યા સુધી માં લગભગ56ટકા મતદાન થઈ ચૂક્યું છે અને લોકો ખૂબ આનંદ અને ઉત્સાહભેર પોતપોતાના ઉમેદવારોને ચુંટાવવા મતદાન કરેલ હતુ ત્યારે આપણી લોકશાહી ના પર્વ નિમિતે સુપ્રસિદ્ધ સતાધારધામના મહંત વિજય બાપુદ્વારા જાંબુડી ગામેપોતાના માતાધિકાર નો ઉપયોગકરેલ હતો અને મતદાનકરેલ હતુ ત્યારે વિસાવદર તાલુકા ના નવી ચાવન્ડ ગામે મહિલા સંચાલિત બુથ ઉભું કરવામાં આવેલ હતુ તેં બુથઉપર મહિલા ઓ દ્વારા સમગ્ર વિધાનસભા ચૂંટણી નુ સંચાલન સુપેરે નિભાવેલ હતુ તો વિસાવદર 87વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર હર્ષદ રીબડીયા બળદગાડું લઈને પરિવાર સાથે મતદાન કરવા પહોચીયાહતાત્યારે કૉંગેસ ના ઉમેદવાર કરસનવડોદરિયા પણ પોતાનાગામ મુંડીયારાવણી ગામે પરિવાર તેમજ ગામલોકો ને સાથેલઈને મતદાન કરેલહતુ આમ જોવા જઈએ તો 2017ની વિધાનસભા ની ચૂંટણી કરતા મતદાન ની ટકાવારી નીચેજતા ઉમેદવારો ટેન્શન મા આવીગયેલ હતા તો ભાજપ ના ઉમેદવાર હર્ષદરીબડીયા દ્વારા તેમજ આમ આદમી પાર્ટીના ચૂંટણી ઇન્ચાર્જ હરેશ સાવલિયા તેમજ કોંગ્રેસ ઉમેદવાર કરસન વડોદરિયા દ્વારા જીતના દાવાકરવામાં આવેલ હતા
રિપોર્ટહરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.