Payal Maternity Hospitalના વાયરલ સીસીટીવીનો મામલો રાજકોટ શહેર મહિલા Congressના અગ્રણીઓ અને કાર્યકર્તાઓનો વિરોધ - At This Time

Payal Maternity Hospitalના વાયરલ સીસીટીવીનો મામલો રાજકોટ શહેર મહિલા Congressના અગ્રણીઓ અને કાર્યકર્તાઓનો વિરોધ


હોસ્પિટલમાં લગાવવામાં આવેલ સીસીટીવીના પાસવર્ડ એડમીન પાસે હોવાનું સામે આવ્યું..કઈ રીતે હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીનો એક્સેસ બહારના વ્યક્તિ પાસે ગયો તે અંગે તપાસ શરૂ..પોલીસ દ્વારા કેટલાક શકમંદ વ્યક્તિઓને રાઉન્ડ ઓફ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image