ભાજપે ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર લોકસભા ના ઉમેદવાર જાહેર કર્યા - At This Time

ભાજપે ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર લોકસભા ના ઉમેદવાર જાહેર કર્યા


ભાજપે ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર લોકસભા ના ઉમેદવાર કર્યા જાહેર

બનાસકાંઠાથી ડૉ.રેખાબેન ચૌધરી ઉમેદવાર
પાટણથી ભરતસિંહ ડાભી ઉમેદવાર
મહેસાણાથી હરિભાઈ પટેલ ઉમેદવાર
સાબરકાંઠાથી શોભનાબેન ઉમેદવાર
ગાંધીનગરથી અમિતશાહ ઉમેદવાર
અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ ઉમેદવાર
અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા ઉમેદવાર
વડોદરાથી ડૉ.હેમાંગ જોશી ઉમેદવાર
ખેડાથી દેવુસિંહ ચૌહાણ ઉમેદવાર
આણંદથી મિતેશ પટેલ ઉમેદવાર
પંચમહાલથી રાજપાલસિંહ જાદવ ઉમેદવાર
દાહોદથી જશવંતસિંહ ભાભોર ઉમેદવાર
ભરૂચથી મનસુખ વસાવા ઉમેદવાર
છોટાઉદેપુરથી જશુ રાઠવા ઉમેદવાર
સુરતથી મુકેશ દલાલ ઉમેદવાર
નવસારીથી સી.આર.પાટીલ ઉમેદવાર
વલસાડથી ધવલ પટેલ ઉમેદવાર
ભાવનગરથી નીમુબેન બાંભણિયા ઉમેદવાર
જૂનાગઢથી રાજેશ ચુડાસમા ઉમેદવાર
સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા ઉમેદવાર
અમરેલીથી ભરત સુતરિયા ઉમેદવાર
રાજકોટથી પરષોત્તમ રૂપાલા ઉમેદવાર
પોરબંદરથી મનસુખ માંડવિયા ઉમેદવાર
જામનગરથી પૂનમબેન માડમ ઉમેદવાર
કચ્છથી વિનોદ ચાવડા ઉમેદવાર
બારડોલીથી પ્રભુ વસાવા ઉમેદવાર
જય માતાજી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.