
- બગદાણા ગામના ધરમશીભાઈ બાંભણિયા ની દીકરી કોમલ સાથે કોર્ટ મેરેજ કરેલું હોય જેની દાજ રાખી સમાવાળા અશોકભાઈ અજયભાઈ જયાબેન તથા વનરાજભાઈ એ રીતની ફરિયાદીના ઘરે આવી ભૂંડાબોલી ગાળો બોલી લાકડી લાકડી વડે માર મારી ડાબા હાથે જમણા હાથે અને ખંભા ઉપર મુંઢ ઈજા થઈ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
- સુઈગામ વિસ્તારમાં માવઠાની આગાહી સાથે હાડ થીજવતી ઠંડી,લોકોએ તાપણાંઓનો સહારો લીધો.