ભાલકાતીર્થ ના મહીલા મંડળ દ્રારા તેમના મહંત બજરંગદાસ બાપુને અયોધ્યા જવાનુ જે આમંત્રણ મળેલ છે તેમને અહોભાગ્ય માને છે અને જેથી જ ભગવાન શ્રીરામ અને બજરંગદાસ બાપુની પૂજા અચઁના , આરતી અને રામધૂન બોલાવી હતી . - At This Time

ભાલકાતીર્થ ના મહીલા મંડળ દ્રારા તેમના મહંત બજરંગદાસ બાપુને અયોધ્યા જવાનુ જે આમંત્રણ મળેલ છે તેમને અહોભાગ્ય માને છે અને જેથી જ ભગવાન શ્રીરામ અને બજરંગદાસ બાપુની પૂજા અચઁના , આરતી અને રામધૂન બોલાવી હતી .


રમાબેન આહીર , કંચનબેન પટેલ , કંચનબેન વાઘેલા હંસાબેન ( ભાવીક, ભાલકાતીર્થ ) ના જણાવેલ મુજબ
અયોધ્યા મંદિરે ફરી રામલલા 450 વર્ષ બાદ બીરાજવાના છે ત્યારે આ હરખ કોને ના હોય લોકોને હરખના આસુ વહેતા થયા છે ત્યારે ભાલકાતીર્થ ના મહીલા મંડળ દ્રારા તેમના મહંત બજરંગદાસ બાપુને અયોધ્યા જવાનુ જે આમંત્રણ મળેલ છે તેમને અહોભાગ્ય માને છે અને જેથી જ ભગવાન શ્રીરામ અને બજરંગદાસ બાપુની પૂજા અચઁના , આરતી અને રામધૂન બોલાવી હતી . બાપુ તેમના વતી ભગવાન શ્રીરામના દશઁન કરશે તેવો ભાવ વ્યક્ત કરેલ હતો .
બજરંગદાસ બાપુ ( મહામંડલેશ્ર્વર , ભાલકાતીર્થ ) ભગવાન શ્રીરામ તેમની જગ્યાએ અયોધ્યા બીરાજે તેમના માટે અસંખ્ય હિન્દુસમાજ અને ધમઁગુરુઓ એ બલિદાન આપ્યા છે તેમજ લડત આપી છે અને આજે આટલા વર્ષો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી જીની અધ્યક્ષતામા ભગવાન શ્રીરામ મંદિરનુ આગામી 22 જાન્યુઆરીએ નિમાઁણ થવા જઈ રહ્યુ છે જેમા સમગ્ર દેશ સાક્ષી બનશે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.