વિજાપુર ના ખરોડ પ્રાથમિક શાળા માં સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું
વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં પ્રાથમિક શાળા માં સ્વેટર વિતરણ કરવામાં આવ્યું
આજ રોજ વિજાપુર તાલુકાના ભામાશા તરીકે ઓળખ મેળવનાર એવા સચિનભાઈ પટેલના ધર્મપત્ની અને આ શાળાના ઉપશિક્ષિકા શ્રીમતિ પારુલબેન સચિન કુમાર પટેલ તરફથી ખરોડ પ્રાથમિક શાળાના તમામ બાળકોને સ્વેટરનું દાન આપેલ છે. જે સ્વીકાર કરતા શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવે પ્રાથમિક છે તેમજ પરમ કૃપાળુ પરમાત્મા દાતાશ્રીને દીર્ઘાયુ આપે તેમજ તેમના પર કૃપાદ્રષ્ટિ બનાવી રાખે તેવી પ્રાર્થના સહ શાળા પરિવાર આભારની લાગણી વ્યક્ત કરે છે.
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.