આજે સિહોર ખાતે વર્ષોથી ચાલતા લીલા પીર વિસ્તારમાં આવેલ કોળી સમાજના સ્મશાનની જમીન નેમ કરવા બાબતમાં પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને વિનંતી પત્ર આપીને રજૂઆત કરવામાં આવી.
આજે તારીખ:૩૦/૦૮/૨੨ને મંગળવારે શિહોર મામલતદાર કચેરી ખાતે વર્ષોથી ચાલતા લીલાપીર વિસ્તારમાં આવેલ હિન્દૂ કોળી સમાજના સ્મશાનની જમીન *"નિમ"* કરવા બાબતના પ્રશ્ન સંદર્ભે આજે કોળી સમાજના વિવિધ સંગઠનો ના પ્રમુખશ્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા *શ્રી પ્રાંત અધિકારીશ્રી તેમજ મામલતદાર સાહેબશ્રી* ને *"વિનંતી પત્ર"* મારફત રજુઆત કરવામાં આવી હતી.
જેમાં *હિન્દૂ કોળી સમાજના આગેવાનશ્રીઓ...* ઉમેશભાઈ મકવાણા, અશોકભાઈ મકવાણા, સુનિલભાઈ ચાવડા, વિનોદભાઈ સોલંકી, ભાવેશભાઈ ગોહિલ, જયદીપભાઈ વાઘેલા, શૈલેષભાઇ ખસિયા, પ્રતાપભાઈ સોલંકી, સુરેશભાઈ ચૌહાણ, રાજુભાઇ ડાભી, શૈલેષભાઇ ચાવડા, રાહુલભાઈ સરવૈયા, બીપીનભાઈ સોલંકી, પારસભાઈ મકવાણા, વલ્લભભાઈ ગોહિલ, મેહુલભાઈ ડાભી, વિકી ડાભી વગેરે હિન્દૂ કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.